રાધા ઘેલો કાન - 9

(14)
  • 4.9k
  • 2
  • 2.7k

રાધા ઘેલો કાન :- 9 ગયા ભાગમાં જોયું તે પ્રમાણે નિકિતા અને એની ફ્રેન્ડ્સ કિશનને કોલ પર કોલ કરતા હોય છે.. અને અહીં નિકિતા ખુબ જ રડતી હોય છે.. અને એની ફ્રેન્ડ કિશનને કોલ કરવાના વ્યર્થ પ્રયત્નોથી કઁટાળીને એને કહે છે.. જયારે એ તારી સાથે હતો ત્યારે તને એની કદર નહોતી અને તે હમેશા એને ઇગ્નોર જ કર્યો છે.. ત્યાં જ બીજી ફ્રેન્ડ બોલે છે..મેં તને પેહલા પણ કીધું હતું કે એના જેટલો પ્રેમ તને કોઇ નહીં કરશે.. પણ મારાથી ખબર નઈ આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ.. મેં અજાણતા જ એને કયારે ઇગ્નોર કરવા લાગી અને હું પણ