અનલવ - Part 7

  • 3.8k
  • 2.5k

Unlove Story Part 7 Recape: આ બાજુ મનસ્વી માનવ સાથે વાત કરવા નાં પાડી દે છે અને જણાવે છે કે એનો ગુસ્સો ક્યારે પણ શાંત થશે નહિ.માનવ કઈ કેહાવાં માંગે છે પણ એ ફોન બંધ કરી દે છે.બીના ઘણું વિચાર્યા બાદ અને ઘર ની પરિસ્થિતિ જોઈ અને અતુલ નાં મમ્મી ની હાલત નું વિચારી ને ઘર માં જણાવ્યા વગર અતુલ સાથે કોર્ટમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય છે અને બધી સખી સાથે ફરવા જવાના બહાને અતુલ નાં મમ્મી પપ્પા ની હાજરી માં બંનેનાં લગ્ન થાય છે.સમય ને જતા ક્યાં વાર લાગે છે અને ૬ મહિના પછી અતુલ ની મમ્મી નું