એક સંદેશ માનવતાનો - ૨

  • 5.7k
  • 2.9k

************************ એક સંદેશ માનવતાનો From darkness to light ભાગ - ૨ ************************ અરમાન અને અર્શ અર્ઝાનના ઘરે પહોંચ્યા. અર્ઝાને એમને આવકાર્યા અને ત્રણેય જણ ત્યાંથી અર્ઝાનના રૂમમાં ગયા. "અરમાન, અર્શ.. કાલે આપણા માટે થોડો કઠિન સમય છે. આપણે એ રીતે તૈયારી કરવી પડશે જેથી આપણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સુધી આ સંદેશ સારી રીતે પહોંચાડી શકીએ." "હા અર્ઝાન પણ તે સ્પીચ લખી છે?" અરમાન બોલ્યો. "ના કોઈ સ્પીચ તો નથી લખી પણ કાલે દિલમાં જે આવે એ સારી રીતે વ્યક્ત કરી શકું એના માટે વિચારું છું." "અચ્છા, તો પછી અમને અહીં કેમ બોલાવ્યા છે?" "તમારું ખાસ કામ કાલે મારી