યારીયાં - 14

(34)
  • 4.6k
  • 1
  • 2.2k

તેના પપ્પાને પણ ફ્રેકચર થયું હોવાથી આ મામલો હવે સમર્થને જ સંભાળવો પડે એમ હતો. એનવીશાની આવી હાલત જોઇને તેના મનમાં વધારે જ એન્વીશાની ચિંતા થતી હતી. તેણે પણ અહેસાસ થઈ ગયો હતો કે તેણે એનવીશા માટે થોડીક વધારે જ લાગણી છે. તે મનમાં ને મનમાં પોતાની જાત સાથે જ વાત કરતો હતો જેણે કોઈએ પણ આ કર્યું હશે. તેને આસાનીથી તો નહી જ જવા દઉં. તે પોતાનાં મેનેજર, મહેતાજીને કોલ કરે છે.સમર્થ: હેલ્લો, મહેતાજી. આજની, અને કાલની બધી મીટીંગ્સ કેન્સલ કરી નાખો, જો કોઈ પણ અગત્યનું કામ હોય તો મને જણાવી દેજો. તમે બે દિવસ માટે કંપનીમાં બધું સંભાળી લેજો. મારે થોડુક