માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ વિજય તેના ગામમાં આવેલ "હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા નીકળી પડે છે". સરકારી નોકરી આવી હોય એટલે કંઈક અનોખો જ અંદાજ વ્યક્તિ નો હોય પણ આ તો ભલો માણસ વિજય કોઈ રોફ જમાવ્યા વગર નો નરમ દિલનો સીધો સાદો લાગતો યુવાન. પોતાની બાઈક લઈને હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જાય છે હનુમાન દાદાનો વિજય પરમ ભક્ત હતો તે હંમેશા દર શનિવારે ઉપવાસ કરતો અને હનુમાનજીના દર્શન કરવા જતો. આમ તો વિજય બાહુસ માણસ હતો.અંદરથી ડરપોક પણ હતો.વિજય ને બહુ ભૂતનો ડર લાગતો એટલે તે ગળામાં સાળંગપુર હનુમાનજી થી લાવેલ કંઠી બાંધેલી રાખતો.પેહલે થી ચાલી આવતી લોકમાન્યતા મુજબ