દરેક ક્ષેત્રમાં સફળતા - 5

(16)
  • 6.6k
  • 1
  • 3.5k

Tips૧) વિનમ્ર એટીટુડ કેળવવા માટે સૌ પ્રથમતો આપણા વિચારોમા રહેલુ અભીમાન દુર કરવુ જોઇએ. આપણે ગમે તેટલા પૈસાદાર હોઇએ, ગમે તેટલા દેખાવડા હોઇએ કે ગમે તેટલા હોશીયાર હોઇએ, જો આપણે તેનુ અભીમાન કરશું તો ક્યારેય લોકો આપણને સમ્માન આપશે નહી. આ રીતેતો લોકોનો અહમ ઘવાશે અને આખરે તેઓ આપણા વિરોધી બની જશે. માટે જેમ જેમ સફળતાઓ વધતી જાય તેમ તેમ વિનમ્રતામા પણ વધારો કરતા જવુ જોઈએ. આ રીતે લોકો એમ વિચારવા પ્રેરાતા હોય છે કે આ વ્યક્તી આટલો સફળ થયો છે તેમ છતાય તેનામા અભીમાનનો