એક વાત કહું દોસ્તી ની - 16 ( અંતિમ ભાગ )

(16)
  • 4.2k
  • 2
  • 2k

બધા ને મનુષ્કા અને સંકેત ની લાશ મળે છે. મંતવ્ય વિશ્વાસ નથી કરી શકતો કે એ મનુષ્કા ની છે. સાથે જ મનુષ્કા ની લખેલી ચિઠ્ઠી મળે છે. મંતવ્ય પોતાની ફોઇ પ્રિત ને ઇન્ડિયા બોલાવે છે. મંતવ્ય ને શક હોય છે કે એ લાશ મનુષ્કા ની નથી... હવે આગળ...... પ્રિત એક વકીલ હોય છે જેથી તેની પાસે ફોરેન્સિક ટીમ ના કોન્ટેકટ હોય છે. પ્રિત એમને કોલ કરી તપાસ કરવા બોલાવે છે. ફોરેન્સિક ટીમ એ એક અઠવાડિયા નો સમય માંગ્યો. મંતવ્યને આ સમય ઘણાં બધાં વર્ષો જેટલો લાગ્યો. પોતાને રૂમ માં બંધ કરી સિગાર સળગાવી , ગેલેરીમાં બેસી ને મનુષ્કા ની યાદો