રાઈટ એંગલ - 26

(22)
  • 4k
  • 1
  • 2.1k

રાઈટ એંગલ પ્રકરણ–૨૬ કૌશલે ઘરે પહોંચ્યોં અને મેઇન ગેટ હમેંશની જેમ બંધ હતો. એણે જોયું તો સકિયુરિટ ગાર્ડ એની કેબિનમાં ન હતો. એણે ધડાધડ હોર્ન માર્યા. એ સાંભળીને સિક્યુરિટિ ગાર્ડ દોડતો દોડતો આવ્યો, ‘ડયુટી ટાઈમે પે કહાં ચલા ગયા થા?‘ કૌશલ ચિલ્લાયો, ‘જી....સાબ બાથરુમ ગયા થા!‘ ‘તુજે બોલા હેં ને કીસી કો બિઠાકે જાયા કર!‘ કૌશલનો રોષ જોઇને ગાર્ડે ચૂપ રહેવામાં જ સમજદારી જોઇ. કૌશલે ગાડી ત્યાં જ છોડી દીધી. ‘ગરાજ મેં લગા દે..‘ એટલું બોલીને એ ફટાફટ પગથિયા ચડતો ડ્રોઇંગરુમમાં આવ્યો અને ત્યાં જ એણે સોફા પર પોતાનું બ્લેઝર ફેંક્યું. ‘બસ કોઇને કશી વેલ્યુ જ નથી...તમે ગમે તેટલું સાચવો...લોકો