મજુરનો ફરીયાદ પત્ર

  • 6.5k
  • 2.3k

વિપત આપદા સમયે એક મજુરને અને એના પરિવારને પડેલી મુશ્કેલીઓ અને ગંધાઈ ઉઠેલી માનવતાથી રૂબરૂ કરાવતો ઈશ્વર ને ફરીયાદ કરતા એક મજુરે લખેલ પત્ર, #સરનામું દેશના કોઈ પણ રસ્તા પર, હે જગતના રક્ષક,હે દુખીયાના દાતા,હે જગતના પિતા,કેવી રીતે અને ક્યાં શબ્દો માં માનવતાનો તને પરિચય