હમારી અધૂરી કહાની

  • 4.2k
  • 1.8k

"સોચતા હૂં કે વો કિતને માસૂમ થે, ક્યાં સે કયા હો ગયે દેખતે દેખતે"અમદાવાદ ની સુમસાન સડક પર પાણી નાં રેલા ની જેમ પૂરપાટ ઝડપે ગાડી માં અચાનક આ ગીત વાગવા લાગ્યું અને જાણે વંશ નાં તન બદન માં એક વીજળી ની ચમક પસાર થઈ ગઈ હોય એવો અનુભવ કરાવી ગયું. વંશ અંશતઃ બેધ્યાન બની ગયો હતો કે ગાડી ક્યાં જઈ રહી છે. તે જેમ તેમ સી. જી. રોડ પર આવેલી પોતાની ઓફિસ પહોંચ્યો.વંશ એક ખૂબ જ નામનાં પ્રાપ્ત કંપની નો માલિક હતો કે જેનું અમદાવાદ