લાઈબ્રેરી ક્યાં છે?

(32)
  • 11.8k
  • 3.7k

લાઈબ્રેરી ક્યાં છે? 'પોતાના શહેરમાં શાળા કે કોલેજ સિવાય લાઈબ્રેરી ક્યાં આવી છે અને કેટલી છે?' એવો કોઈને પણ પ્રશ્ન પૂછો તો લગભગ એંશીથી નેવું ટકા લોકો તમને જવાબ જણાવી નહી શકે, અને જે કોઈ જાણતું હશે એ કાં તો લાઈબ્રેરી(પુસ્તકાલય)નો મેમ્બર હશે અથવા તો...