It's All About Life

  • 4k
  • 2.2k

લાઈફ...જો આપણા જીવનમાં સૌથી વધુ unexpected અને unplanned પરિસ્થિતિ સર્જાતી હોયને તો સમજી લેવું કે બોસ જીવી રહ્યા છો તમે...અને મોટા મોટા લોકો એ કહ્યું છે ને કે "પ્રતિકુળતામાં જ વિકાસ છે"..બસ એના જીવન માં પણ કંઈક એવું જ થયું હતું જે બધાના જીવનમાં થાય છે.પણ તો પણ એની લાઈફ અલગ હતી કે કદાચ એ અલગ રીતે એને જોતી હતી...ગોળ દેખાવડો ચેહરો,સુંદર અને આકર્ષક દેખાવ,હોંશિયાર તો ખરીજ પણ સાથે સાથે એટલીજ લાગણીશીલ.એને જોઈને એને જોયજ કરવાનું મન થાય એવી જીંદાદિલી અને હસમુખી.હંમેશા એના મિત્રો અને પરિવારમાં ઘેરાયેલી હો