પ્રેરણાની દીવાદાંડી

(17)
  • 7k
  • 2
  • 2.8k

એક માસ્તર, પોતાના ગામથી બે કિલોમીટર ખેતરાઉ માર્ગે થઈ ને હાલે ત્યારે એની નોકરીનુ ગામ આવે. ત્યાની ખોરડાવાળી નિશાળમાં એ આચાર્યની પદવી નિભાવે.ત્યારે ગામડામાં કોઇ અતિ શ્રીમંતના ઘેર કદાચ સાયકલ હોય તો હોય !! એવા જૂના સમયની આ વાત. પોતાનાં અને જ્યાં નોકરી કરતા હતા એ બેઉ ગામમાં નાના-મોટા સૌ ના હૃદયમાં માસ્તર નું મોટું સ્થાન ખૂબ લોકપ્રિય...એનું વ્યક્તિત્વ એટલે જાણે હાલતુ-ચાલતુ અંજવાળુ..પણ એ અંજવાળાને'ય એક'દિ..અડધી-પોણી રાતે ફાનસના અંજવાળાની જરુર પડી. એ પોતે આચાર્ય એટલે હિસાબ-કિતાબ એણે જ કરવાનો હોય, હિસાબના