હું ફોનની બાજુમાં રહેલ પલંગ પરજ સુતો હતો મેં ફોન ઉચક્યો અને સામે વિવેક હતો ભાઈ હું અમરેલીથી ધારી આવવા નીકળું છુ લગભગ દોઢેક કલ્લાકમાં પોહચી જઈશ લગભગ સાડાસાત વાગ્યા આસપાસ વિવેક મારા ઘરે પોહોચીગયો મેં મારા દૈનિક કામ ફટાફટ પતાવી લીધા ચા નાસ્તો તૈયાર હતા અમે બને વાતો કરતા કરતા ચા નાસ્તો કરવા બેઠા અને ત્યાજ અચાનક રસોડામાંથી મારા માતુશ્રી નો અવાજ આવ્યો આજે બન્ને મિત્રો મળીને ક્યાં જવાનું વિચારી રહ્યા છો? આજે અમે બંને એક નવી જગ્યા પર જવાના છીએ વિવેક ઉતર આપી ફરી નાસ્તો કરવામાં મશગુલ થઈગયો નાસ્તો પતાવી મેં પૂછયું વિવેક હવે તો બતાવ આપણે ક્યા