Chapter 2 મહેમાનો ની ભીડ થવા લાગી....બેસવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ હતી એવામા નંદીનિ ચોતરફ વિરાટ ને શોધવામાં લાગી ગઈ, આજે પ્રસંગની ભીડ મા પણ એકલી હોવાનો અહેસાસ થયો. બીજીતરફ રાહુલે ઝડપથી અંતરા પાછળ દોટ મૂકી... રાહુલે પાછળ થી બુમ પાડી.... .અંતરા...અંતરા.... પણ મહેમાનો નો શોરબકોર ખૂબ હોય અંતરા સાંભળી ના શકી અને રૂમમાં તૈયાર થવા માટે જતી રહી.... આજે અંતરા ના લાડલા એકના એક ભાઈ વિરાટ ની સગાઈ હતી...આમ તો રાહુલ ને પણ ભાઈ જ માનતી હતી.... એના માટે વિરાટ અને રાહુલ બેય સરખા હતા.અંતરા પોતે સગાઈ ની બધી તૈ