AFFECTION - 34

(25)
  • 4.8k
  • 1
  • 2.3k

સનમને રસ્તામાં જ ખબર પડી ગઈ કે આ કાર સોનગઢ તરફ જઈ રહી છે...તેને તરત જ મારા સામે જોયું અને કાર રોકવા કહ્યું.. me : સનમ કાર તો હવે સોનગઢ જઈને જ રહેશે... સનમ : ત્યાં ધનજી પણ હશે...તારા માટે જોખમ છે... me : ધનજી તો ક્યારનો ભગવાનને પ્યારો થઈ ગયો...હવે સોનગઢમાં મારુ કોઈ વેરી નથી ... સનમ : તો પણ મારે એ ગામમાં પગ જ નથી મુકવો...જે ગામમાં તને મારવાની ઈચ્છા વાળા લોકો રહેતા હતા...કાર્તિક પ્લીઝ...નથી જવું...મને ખબર છે કે તું મને મારા બાપને મળવા લઈ જઈ રહ્યો છે...પણ મારે એ માણસ જોડે પણ નથી મળવુ... me : એમના