હું એક છોકરી - 3

  • 5.4k
  • 2.3k

પ્રકરણ ૩ રીમા ની સગાાઈ સરસ રીતે પતી ગઈ હોવાથી બધા ખૂબ ખૂશ હતા.રીમા પણ ખૂશ દેખાઈ રહી હતી.આકાશ સ્વભાવે અને બોલેે ચાલે બરાબર હતો એટલે રીમા તેની સાથે ભળી ગઈ હતી.ધીમે ધીમે તેઓ એક બીજા ની નજીક આવતા હતા.બારે હરવા ફરવા જવાની અને એકમેેકનેે મળવાને લીધે તેઓ એક બીજા ની પસંદ પણ સારી રીતે જાણતા થઈ ગયા હતા.એકબીજાને ભેટ સોગાદનીી આપ લે પણ થતી.જાણે એક બીજા ના મન વાાંચતા શીખી લીધું હોોય તેમ રીમા ને એક દિવસ આકાશે કહ્યું કે હુું તને ખૂબ જ પ્રેમ કરુ છું તું આ વાત થી અજાણ નથી, અને તુ પણ મને