ધ એક્સિડન્ટ - session 3 - 5

(22)
  • 5.5k
  • 2
  • 3.1k

સુમેર : હા એ વાત સાચી તારીઆરોહી : ઇન્ડિયા નુ કલચર આખું અલગ છે યાર એને સમજવા માટે એમાં થોડો સમય રહેવું જરૂરી છે..એમનેમ કોઈ વિશે સાંભળેલું ક્યારેય સાચું ના હોયસુમેર : હવે એ બધું છોડ યાર મને છે ને જોર ની ભૂખ લાગી છે..આરોહી : બોલ શું ખાઈશ તુ ? સુમેર : હવે ઇન્ડિયા માં આવ્યો છું તો ઇન્ડિયા નુ જ કંઈક ખાવું છે.. હું બહુ જ થાક્યો છું..આરોહી : આયરા આન્ટી ની રાજકુમારી ને ચાલવાની આદત પણ નહિ હોય ગાડીઓ જોઈને પગ થાકે તારા સુમેર : ઓહ હેલો એવું કાઈ નઈ હો એતો બસ એમ જ ગરમી લાગે છે ને