ઓપેરેશન દિલ્હી - ૨૫

(38)
  • 4.7k
  • 5
  • 2.9k

બીજી તરફ સુનીલ તેમજ રાજ જે ગાર્ડ તરફ આગળ વધી રહ્યા હતા એ ગાર્ડ પણ આ અવાજની દિશા બાજુ આગળ વધ્યો અને સુનીલ તેમજ રજની બાજુ એ આવ્યો તેને દુરથી જ સુનીલ અને રાજ ને જોઈ લીધા હતા આથી તેને ઝડપથી બંદુક ઉંચી કરી ગોળીઓ છોડી. સુનીલ નું ધ્યાન એ તરફ હોવાથી તેને રાજ ને ધક્કો માર્યો અને પોતે પણ બાજુએ ખસી ગયો જેથી પેલી ગોળી દીવાલ માં ઘુસી ગઈ હજી બંને ફરીથી થોડા સંતુલિત થાય એ પહેલા પેલા ગાર્ડે રાજ તરફ ગોળી છોડી. રાજ ખસ્યો પણ ત્યાં સુધીમાં થોડું મોડું થઇ ગયું હતું. એ ગોળી રાજના ખભા ને ચીરતી