આત્મમંથન - 8 - માઁ – મારો શું વાંક?

  • 5.2k
  • 4
  • 3k

માઁ – મારો શું વાંક? વાત હાલ ની છે. જે કિસ્સો સામે આવ્યો તે જોઇને હદય દ્રવી ઉઠયું. મગજ ૯ દિવસ સુધી સુન થઇ ગયું. શું સાભળ્યું? શું જોયું? કાંઇ ખબર નથી પડતી. બસ એટલું સમજાયું કે યુગ પરિવર્તિત થઇ ગયો છે. આજે ઘટના બને ૬ મહિના ઉપર થઇ ગયા છે, પરંતુ હાલ બની હોય, એમ તે બધુ તાજુ છે. સમાજ માં આવા કિસ્સા પણ બને છે તે માન્યામાં ના આવે. તે પણ એક જનેતા દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું તે તો માન્યામાં આવે જ નહી. બહુ મનોમંથન અને આત્મમંથન કર્યા પછી આ લખાઇ રહ્યું છે. શબ્દોમાં એટ્લે કંડારું છું