બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 9

(48)
  • 4.9k
  • 2
  • 2.8k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 9 (આગળનાં ભાગમાં જોયું કે આર્ય એ કાયરા વિશે નાની નાની વાતો પણ એકઠી કરી હોય છે અને આર્ય એ એક સિક્રેટ રૂમ બનાવ્યો હોય છે તે રૂમમાં શું છે એ હજી કોઈને ખબર પડી નથી, આ તરફ કાયરા ને રુદ્ર આરવે આપેલ એન્વલોપ આપે છે અને તેમાં ચેક અને ચિઠ્ઠી નીકળે છે, ચિઠ્ઠી વાંચીને કાયરા આરવ પાસે જાય છે અને તેને મળીને પહેલાં તેને તમાચા મારે છે અને ગળે વળગીને આઈ લવ યુ કહી દે છે, આ ઘટના બહુ બધી મૂંઝવણો ઉભી કરી છે તો જોઈએ આખરે આ ઘટના પાછળ નો