H બ્લોક

(37)
  • 6.8k
  • 1
  • 3.2k

ઉત્તરપ્રદેશ ના નાના ગામ મા રહેતો અશોક નોકરી માટે અમદાવાદ આવે છે. બન્યું એવુ કે અશોક ના ગામ મા રહેતો ગોવિંદ 3 વર્ષ થી અમદાવાદ મા એક સિક્યુરિટી કંપની મા નોકરી કરતો હોય છે એના કેહવા પર અશોક અમદાવાદ આવે છે. ગોવિંદે અશોક ને કહી રાખ્યું હતું કે કોઈ માણસ ની જરૂર હશે એટલે તને બોલાવીશ, એટલે જેવી જ ગોવિંદ ની સિક્યુરિટી કંપનીમા સિક્યુરિટી ગાર્ડ ની જરૂર પડી ગોવિંદ એ અશોક ને બોલાવી લીધો .અશોકને એક નવા બનેલા ફ્લેટ્સ મા નાઈટ ડ્યૂટી મા મુકવામા આવ્યો ,કમનસીબે થયું એમ કે અશોક આયો એના પેહલા જ આગલી શિફ્ટ વાળો ગાર્ડ જઈ ચુક્યો હતો. હવે