ખૂની કોણ? - ભાગ 1

(42)
  • 5.6k
  • 5
  • 3.2k

ખૂની કોણ?આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારિની પત્ની જયાએ જ કરી હતી. શહેરના મશહુર વકીલ પ્રજાપતિ ની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. જયાને સોમેશ પ્રજાપતિ ના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.' વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલિલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો .જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ. બનાવની સઘળી