ચાર્ટડ ની ઓડિટ નોટ્સ - 14

  • 4.6k
  • 1
  • 2.3k

#ચાર્ટડની ઓડિટ નોટ્સ - 63 ## Ca.Paresh K.Bhatt #___________________________ધર્મ-સંપ્રદાય-ફાંટા આ ખામી કે ખૂબી ?___________________________આજ કાલ ધર્મ, સંપ્રદાય કે ઈશ્વર ની ટીકા કરવી, તેમાં ન માનવું, તેની વાતો ઉતારી પાડવી આ બધી વાતો કરીને પોતે ખૂબ બુદ્ધિશાળી છે એવું સાબિત કરવાનો પ્રયત્ન ઘણા લોકો કરે છે. વાસ્તવમાં એમનાથી કઈ સાબિત તો થતું જ નથી. કોઈ ધર્મ કે સંપ્રદાય કે એમના કોઈ ફાંટા કે વિચારધારાનો વિરોધ કરવો એ બુદ્ધિશાળી હોવાની સાબિતી નહિ પણ નરી મુર્ખતા સાબિત થાય છે. કોઈ પણ ધર્મની શરૂઆત થઈ ત્યાર થી અત્યાર સુધીમાં ઘણા સંપ્રદાયો અને ફાંટાઓ પડયા છે અને હજુ પણ આવતા પાંચસો હજાર વર્ષમાં વધારે ફાંટા