રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 4

(119)
  • 7.9k
  • 2
  • 3.3k

જ્યોર્જ અને આદિવાસીઓનું નગર..__________________________________[આગળના ભાગમાં આપણે જોયું કે પીટરને આદિવાસીઓ પકડી લે છે.જ્યોર્જ છુપાયેલો હોય છે જેના કારણે બચી જાય છે.. અને પીટર પોતાને બચાવવા માટે ઘણી બૂમો પાડે છે. છતાં તે પીટરને બચાવવા જતો નથી. કારણ કે જો તે પીટરને બચાવવા માટે જાય તો તે પણ પકડાઈ જાય. એટલે જ્યોર્જ પીટર બચાવવા માટે કંઈક યુક્તિ વિચારે છે.] પીટર પકડાઈ જાય છે. આદિવાસીઓ તેને ઢસડતા લઈ જાય છે. અસહાય પીટર મદદ માટે ઘણી બૂમો પાડે છે પણ જ્યોર્જ તેને બચાવવા માટે આવતો નથી. સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો હતો. આકાશ આછા વાદળાઓથી ઘેરાયેલું હતું. આગળ પીટરને પેલા આદિવાસીઓ લઈ