સંઘર્ષ - ૫

(27)
  • 5.5k
  • 1
  • 3.3k

સવારે નવ વાગ્યે મારી આંખો ઉઘડી. મે ઉઠતાની સાથે જ પહેલા તેની તરફ નજર દોડાવી. તે જમીન ઉપર આડી પડી હતી. તે ત્યાની ત્યાજ સૂઈ ગઈ હતી. તેને પણ ખબર નોહતી રહી કે તે ક્યારે સૂઈ ગઈ હશે. તેના ચહેરા ઉપર નાના બાળક ની જેમ માસૂમિયત જળકતી હતી. હું હળવેકથી ઊભો થયો. હું તેની નીંદર માં જરા પણ ખલેલ પહુચાડવા નોહતો માંગતો. રૂમ ઘણો મોટો હતો. તેમાં અમે પાંચ જણા રહેતા હતા. આ રૂમ સાથે ઘણી સારી યાદો જોડાયેલી હતી.જેમાં અમે અમારું છેલ્લું કોલેજ નું વર્ષ કાઢ્યું હતું. બધીજ જાતની મસ્તી , પાર્ટી , ક્રિકેટ , કેરમ,