હોરર એક્સપ્રેસ - 9

(25)
  • 4.9k
  • 1
  • 2.6k

સામેથી વિજય બોલ્યો મારી માસી ક્યાં ગઈ છે. ક્યાંય નહીં..... હમણાં જ હતી પણ તે બજારમાં શાકભાજી ખરીદવા ગઈ હશે. એમ જ શું કંઈ કામ હતું કે શું..... વિજયે કહ્યું કામ તો કંઈ નહી માસા પણ મારી રેલવે ભરતી માંથી એક ઓર્ડર આવ્યો છે અને તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું કહેવામાં છે, આટલું જ કેહવુ હતું માસા....." માસા એ કહ્યું ચિંતા કર્યા વગર તું અને તારા બાપુજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવજો આવી તક બેટા જતી કરાતી હશે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને આપણે મો ધોવા ના જવાય તું અને તારા બાપુજી બંને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જવા માટે તૈયારી કરો.મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ