અધુુુરો પ્રેમ.. - 49 - પુત્રમોહ

(52)
  • 4.8k
  • 9
  • 2.4k

પુત્રમોહએમજ વાતોમાં ને વાતોમાં વખત વીતવાં લાગ્યો. લગભગ બે મહીનાં પસાર થઈ ગયાં. પલક પોતાની મમ્મીને ઘેર સુકાઈને પાટો વળી ગ્ઈછે.એનાં મોઢાં સામે જોવે ત્યાંજ સવીતાબેન દડદડ આંસુડે રડવાનું શરૂ કરી દેછે.વીચારી વીચારીને ખૂબ આક્રંદ કરેછે.અરેરે ! મારી આ રૂનાં પુંભડાં જેવી છોકરીને આ અભાગીયાઓએ સાવ બીચારી બનાવી દીધી. પલકે પોતાની જોબ શરૂ કરી દીધી હતી, હરરોજ ઓફિસઆવે અને જાય, કયારેક એકલી એકલી હસે તો ક્યારેક એકલી એકલી રડવાં લાગે. બસ કોઈદિવસ ચુપ નહીં રહેવાં વાળી છોકરીની જીભ ઉપર જાણે લોઢાંનુ તાળું જડી દીધું હોય એમ મોઢામાં જાણે જીભજ નથી રહી.આ તરફ એનાં પતીનાં પણ કોઈ સમાચાર નહોતાં.એ પણ સમજી