પ્રિયાંશી - 11

(19)
  • 4.5k
  • 2
  • 2.7k

" પ્રિયાંશી " ભાગ-11 મિલાપને તો આખુ જગ જીત્યો હોય તેટલો આનંદ થયો. હવે તેને પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મનાવીને તેમની "હા" પડાવવાની હતી. બીજે દિવસે રાત્રે થોડો સમય લઇને મિલાપ પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મળવા ગયો. જઇને તે બંનેને પગે લાગ્યો. થોડી વાર આડી-અવળી વાતો ચાલી. મિલાપના મનમાં થતું કે વાતની શરૂઆત કઇ રીતે કરrવી, તેની જીભ ઉપડતી ન હતી. છેવટે તેણે બોલવાની હિંમત કરી, " અંકલ, તમે પ્રિયાંશીને આગળ ભણાવવા નથી માંગતા ? " તેને પૂછવું હતું કંઇ બીજું અને એ પૂછી રહ્યો હતો કંઇક બીજું. પ્રિયાંશી આ પ્રશ્ન સાંભળી વિચારમાં પડી ગઇ કે આ આવું કેમ પૂછે છે. મિલાપને પણ મનમાં