ભવ્યા મિલાપ (ભાગ 5)

(12)
  • 5.3k
  • 3
  • 3.6k

ભવ્યા મિલાપ (ભાગ 5) (લાગણીઓ નું ઘોડાપુર) આગળ ના અંકમાં જોયું કે ભવ્યા મિલાપ નું મળવાના ને પછી ભવ્યા નો મિલન નો પ્રયત્ન મિલાપ ની બેદરકારીને લીધે ફેઇલ જાયછે ને પછી બ્રેકઅપ થાય છે. પછી ભવ્યા મિલાપને ગુસ્સામાં બ્લોક કરી દેછે ,પણ મિલાપ એને મનાવવાના પ્રયત્નો ચાલુ જ રાખે છે.. ભવ્યાનો ગુસ્સો ખૂબ હોય છે પણ આખરે પ્રેમતો અનહદ હોયછે અને એ માની જાય છે.. ને ફરી બન્ને ની લવસ્ટોરી નું સ્ટેજ -2 શરૂ થાય છે. આગળ વાંચો.... ભવ્યા : હેલો મિસ્ટર મિલાપ. મિલાપ : ઓહ.. મિસ્ટર, કોનો?? ભવ્યા : એટલે .. જનરલી સંબોધન કર્યું છે હા.. બોવ ચગીશ નય.. મિલાપ