ભાગ-૨(અંત)અલિશા જે રીતે તેનું જીવન જીવી તે રીતે તેણે ડેનસીને પણ નવું જીવન જીવવાની પ્રેરણા આપી.આજ તે તમને કહી રહી છે.હા,હું અલિશા પોતે જ તમને કહી રહી છું કે તમારું નવું જીવન બનાવી આ બીજા ભાગને તમારા હાથે જ રંગીદો.તમારા કર્મથી તેને કંડારી દો.અત્યાર સુધી તે જે પણ કર્યું તે તારો પેહલો જ્ન્મ હતો.તું તારી યુવાનીના બીજા જન્મમાં પ્રવેશ કરી છૂક્યો છે.તારા ભવિષ્યને ઍક નવું જીવન આપવા તું ઊભો થા. આ યુવાની તને ઍકવાર જ મળે છે.બીજી વાર મળવાના સપના છોડી તું તારા જીવનમાં કંઈક કરીને બતાવ.ઈશ્વર