પ્રતિબિંબ - 8

(75)
  • 6.2k
  • 8
  • 4.1k

પ્રતિબિંબ પ્રકરણ - ૮ આરવ ઇતિને કહીને પાછો હોસ્ટેલમાં ગયો. ઈતિ તો રેડી થઈને જ આવી છે અને આમ પણ થોડી વારમાં લેક્ચર શરૂ થશે. ઈતિને સમજાયું નહી કે આજે એણે કેટલી સરળતાથી આરવને પોતાનાં મનની વાત કહી દીધી...પણ આરવે કેમ વિચારવા માટે સમય માગ્યો હશે ?? એને બીજું કોઈ પસંદ હશે ?? મનમાં એક ખુશી અને શરમનાં શેરડા પાડતી ગુલાબી ચહેરે ઈતિ ક્લાસરૂમમાં પહોંચી. લેક્ચરનો સમય થતાં બધાં ક્લાસમાં આવવાં લાગ્યાં. આજે એવો દિવસ છે ઈતિ પ્રયાગની જગ્યાએ આરવની રાહ જોઈ રહી છે. એ સાથે જ પ્રયાગ ક્લાસમાં એન્ટર થયો. એને જોતાં જ ઈતિનાં હાવભાવ બદલાઈ ગયાં. એ જાણે