અપલોડ - વેબ સિરીઝ રિવ્યુ

(11)
  • 6.9k
  • 4.1k

એમેઝોન પ્રાઈમ પર થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવેલ સાઈ ફાઈ અને કોમેડી ડ્રામા સિરીઝ અપલોડ જે અવનારુ ભવિષ્ય કેવું હશે અને તે સમયે લોકોની જીવનશૈલિ પર ટેક્નોલોજી નો કેટલો પ્રભાવ હશે એ ડ્રામેટિક રૂપે દર્શાવામા આવ્યું છે જેનો મારા અનુભવ મુજબ નો રીવ્યુ અહીં રજૂ કરેલ છે.