અનમોલ ભેટ

(20)
  • 5.3k
  • 2
  • 3.9k

*અનમોલ ભેટ* વાર્તા... ૧-૨-૨૦૨૦આવી એક કસોટી પ્રેમમાં આ જીવનમાં.... પ્રેમ તણુ ઝરણું વહે મુજ જીવનમાં. પ્રેમિકા ના ઓરતા પુરા કરવા મહેનત ના રંગો ભરી દવુ અને આ કસોટી પાર કરી બનું સફળ પ્રેમી આ જીવનમાં...આ પ્રેમ અને આજ કાલ ની પૈસા ની દોડ પાછળ જીવતા માણસ વચ્ચે કેટલી સામ્યતા છે..!! સાચો પ્રેમ એમનમ મળતો નથી અને વગર મહેનતે રૂપિયા મળતા નથી... એ બન્ને ને મેળવવા પ્રયત્ન કરવા પડે છે... અને એટલે જ આદુનિયા મા આવ્યા છે તો દરેક પાત્ર બખૂબી ભજવવુંજ પડે...અનમોલ અને ખુશી બારમાં ધોરણમાં હતાં ત્યારથી એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં...બન્ને નો પરિવાર મધ્યમવર્ગના હતાં..તો પોકેટમની લિમિટેડ જ મળતી..એટલે