ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૮

(14)
  • 7k
  • 3
  • 4.8k

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું ૮ - ઘટના નો બીજો ભાગ “એ રાત્રે તારા સાથે ફોન પર વાત પુરી થતા હું અહીં આવવા નીકળ્યો હતો, રાત પણ થઇ ચુકી હતી, પણ મન માં એક ભાર હતો કાવ્યા સાથે ખરાબ વર્તન નું, ગુસ્સા વાળા વર્તન નું એ હળવું થઇ જશે એવી આશા લઈને હું આશ્રમે થી નીકળ્યો. કે રસ્તા માં મને કાવ્યા અધમરી હાલત મળી હું એને બચવા દોડતો ગયો ને એને ખોળા માં લીધી ત્યાં જ બે છોકરા ઓ મારી તસવીરો લેવા મંડ્યા. જરાક ધ્યાન થી ગોર કર્યું તો એ બને પેલા જ બે હતા જે સવારે કાવ્યા