દિલ પ્રેમનો દરિયો છે - 30

(26)
  • 6.7k
  • 5
  • 4.4k

આજનો આ દિવસ પરી માટે થોડો ભારી હતો. તેની જ ટક્કરના કનસડન્સ સાથે તેને આજે ટકકર આપવાની હતી. છેલ્લાં ચાર વધ્યા હતા તેમાં પરીની સાથે એક છોકરી જીયા ને બીજી બે છોકરા માણેક અને ગૌરવ હતા. આ ત્રણેય પરી કરતા વધારે આગળ હતા. પણ પરીને તેનું ટેશન ના હતું. કેમકે તેમની સાથે મહેર હતો. તે બંને ઓડિશનમાં પહોચ્યા. ત્યાં તે લોકોની જજની સાથે થોડી મિટિંગ હતી તેના પછી કોમ્પિટિશન શરૂ થવાનું હતું.અડધો કલાક મિટિંગ ચાલ્યા પછી બધા મંચ પર હાજર થયા. પરીનો લુક આજે બધાથી અલગ લાગતો હતો. વાઉટ ફેન્સી ગાઉનમા તે ખરેખર આજે આસમાનની પરી જ લાગતી હતી. તેની