હું અને મારા અહસાસ - 4

  • 6.3k
  • 5
  • 3.8k

હું અને મારા અહસાસ ભાગ -૪ ***** મિત્રતા લાબી ટકાવીહોય તો માન સન્માનનું તૂટડું પકડી ના રખાય.મન મોટું રાખી મિત્રઅને મિત્રતા સચવાય. ****** ઘણી વારહસતાંચહેરા પાછળઆંસુ નોદરિયોવહેતો હોય છે.૫-૪-૨૦૨૦ ****** કાશ ભૂલવાનુંએટલું સરળ હોતજિંદગી ના એ દિવાસોતો ભૂલી જાતએ પ્રેમ ભર્યો વાર્તાલાપપણ ના એવું નથીઅમુક પળો - દિવસોક્યારેય ભુલાતા નથીતે દિલ ની દિવાલપર ટીંગાઈ જાય છેખૂબસુરત તસવીર બની. ****** સ્પર્શ તારો આહલાદક લાગે છે,ભાવ તારો આહલાદક લાગે છે. મીઠો ખોટો, લાગણી છુપાવતો,ગુસ્સો તારો આહલાદક લાગે છે, ****** જે વસ્તુ નથી તેની યાદી તૈયાર છે,તેના અસંતોષ માં જીવ બાળ્યા ના કરે ,ભગવાન જે આપ્યું છે તેમાં સંતોષ માન,ભગવાન નો આભાર માની,સૌની