હોસ્ટેલ ગર્લ -1

(20)
  • 4.1k
  • 1
  • 1.6k

હોસ્ટેલ ગર્લ ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ********પ્રકરણ - 1 : ટેક્ષી ડ્રાઈવર હજુ તો સવાર ના 5 જ વાગ્યા હતા અને જોરથી અવાજ આવ્યો કે ચાલો સ્ટેશન આવી ગયું. આ બસ નો લાસ્ટ સ્ટોપ છે. હવે બસ આનાથી આગળ નહિ જાય. સિટી માં જવાવાળા અહીં જ ઉતરી જાવ. “ભાઈ, મજુરા ગેટ જવું હોય તો?”, મેં બસમાં આગળ આવીને બસવાળા ભાઈને પૂછ્યુ.“આ ઘરનાળા ની સામે બાજુથી તમને મજુરાગેટ સુધી જવા માટેની રીક્ષા મળી જશે.”“થેન્ક યુ, ભાઈ!”, મેં બસવાળા ભાઈ નો આભાર માન્યો.હું, નેહલ અને મિતાલી, અમે ત્રણેય બસમાંથી નીચે ઉતર્યું. બસવાળાએ પોદાર આર્કેડ ની બાજુમાં જ બસ ને ઉભી