બુક રિવ્યુ શાંતનું - સિદ્ધાર્થ છાયા

  • 5.1k
  • 3
  • 2.1k

શાંતનું - શ્રી સિદ્ધાર્થ છાયા.થોડા વખત પહેલાં આ નવલકથા ઇ બુકનાં સ્વરૂપે પુરી કરી.પહેલાં તો નામ જોઈ ભીષ્મ વાળા શાંતનુ ની ઇતિહાસ કથા હશે એમ માનેલું. આ એક નાગર યુવકની કથા એ જેવો છે એવો જ ચિતરતી , એની આસપાસની ઘટનાઓ, એનો અને એના વિધુર પિતાનો માતા વગરના જીવનમાં સંઘર્ષ , તેનું અને મિત્રનું એક સાથે એક એક છોકરી સાથે પ્રેમમાં 'લવ એટ ફર્સ્ટ સાઇટ' પડવું, તરત પેલા પ્રખ્યાત ગીત જેવું થાય છે-'પ્યાર હુઆ ઇકરાર હુઆ હે પ્યારસે ફિર કયું ડરતા હે દિલ.કહેતા હૈ દિલ રાસ્તા મુશ્કિલ માલુમ નહીં હૈ કહાં મંઝિલ'.છેલ્લા પ્રકરણની છેલ્લી લાઈન સુધી આ મુજબ જ થાય