મૃત્યુ પછીનું જીવન - ૨૮

(21)
  • 4.2k
  • 2
  • 1.9k

મૃત્યુ પછીનું જીવન—૨૮ આપણે પહેલાં જોયું કે રાઘવ કેશુભાના દગાથી ખુબ વ્યથિત છે. એને એ વાત સમજાતી નથી કે, જે માણસને મેં આટલું ઊંચું સ્થાન આપ્યું, આટલું માન આપ્યું, દરેક ધંધામાં પાર્ટનરશીપ આપીને આટલી કમાણી કરવી, તેને આવી ઓછી હરકત કરવાની જરૂર શું પડી? અને હવે કેશુભા પુરેપુરા રાઘવના શકના ઘેરામાં આવી ચુક્યા છે, જેની કેશુભાને જરા પણ જાણ નથી. એમને તો એ પણ ખબર