દિલ કા રિશ્તા - 16

(74)
  • 5.3k
  • 3
  • 2k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજના મિત્રો વિરાજના ઘરે જમવા આવે છે. અને ત્યાં સમર્થ કહે છે કે કાવ્યાના દાદાની તબિયત સારી નથી અને એમની ઈચ્છા છે કે આ બંનેનાં મેરેજ થઈ જાય એટલે એ બંને પણ મેરેજ માટે સહમતી આપે છે. અને એક મહિના પછી એ બંનેનાં મેરેજ થવાના હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )વિરાજ આજે ઈમરજન્સી હોવાથી વહેલો હોસ્પિટલ ચાલ્યો જાય છે. આશ્કા પણ બધું કામ કરી વાંચવા બેસે છે. આમ તો એ બહું હોશિયાર હોય છે. એટલે એને વધું તકલીફ નથી પડતી. પણ એક ટૉપિક પર એને સમજ નથી પડતી તો એ એના