કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૨૧

  • 4.8k
  • 2.2k

અધ્યાય-21પ્રો.અલાઈવ અંદર આવ્યા અને તેમણે સમગ્ર રસોડાને નિહાળ્યું અને ત્યારબાદ નીચે પડેલા વાસણને ઉપર મૂકીને બારી વાસી દીધી અને તે ચાલ્યા ગયા આગળના રૂમમાં જ્યાં લાઈટ ચાલુ હતી.અર્થે બહારની હિલચાલ જોવા માટે એક બાજુનો કબાટ નો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો હતો.પ્રો.અલાઈવના બહાર ગયા બાદ ધીમેથી અર્થ અને કાયરા તે કબાટમાંથી બહાર આવ્યા.તે હવે રસોડાના દરવાજાની કિનારીએ ઉભા હતા.પ્રો.અલાઈવે આગળના રૂમની લાઈટ બંધ કરી અને તે સીડીથી ઉપર જઈ રહ્યા હતા.કાયરા એ કહ્યું "પ્રો.અલાઈવ કદાચ ઉપર સુવા જઈ રહયા છે.""હા, આપણે અહીંયા નીચે બધીજ તપાસ કરી દઈએ જોતે બુક આપણને અહીંયા જ મળી જશે તો આપણું કામ થઈ જશે."અર્થ અને કાયરા