હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૪

  • 4.8k
  • 2.2k

ખૂબજ રાત થઈ ગઈ હતી પણ રાજકુમારી રત્ના ને ઊંઘ નથી આવતી તેની આંખો સામે હેલુ નો જ ચેહરો ભમ્યા કરતો હતો. તે પોતાના મગજ ને શાંત કરવા બાલ્કની મા જઈ અને તારાઓ ને જોતી હતી અને ત્યાં જ અચાનક એક તારો તૂટયો ને જાણે કોઈ એ આભ મા સફેદ લીટી દોરી તેવો આભાષ થયો, ને અચાનક જ રાજકુમારી ના મગજ મા પણ એક વિચાર આવ્યો અને એક્દમ દોડી ને પોતાના મહેલ ના પુસત્કાલય મા ગઈ. ત્યાં જઈને તે કોઈ એક ચોક્કસ પુસ્તક શોધવા લાગી, ઘડીક થાઇ ત્યાં આ બાજુ ના કબાટ મા જોવે ને ઘડીક થાઇ તો બીજા કબાટ