તું મને ગમતો થયો - 3

(13)
  • 3.8k
  • 2k

કોલેજ લાઇફ-1 ઝવેરચંદ મેઘાણીએ યુવાનો માટે ખૂબ સરસ કીધું છે કે, "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ.." યુવાની જીવનનું એક સર્વશ્રેષ્ઠ સમય હોય છે જ્યાં વ્યક્તિ જે ધારે એ દિશા તરફ જઈ શકે છે, વળી શકે છે અને બીજાને વાળી શકે છે... એટલે જ યુવાનોને દેશની એક અભિન્ન શક્તિ ગણાય છે... ભારત એક એવો દેશ છે જ્યાંની 63% વસ્તી યુવાન છે.. આમ જોવા જઈએ તો મહાસત્તા ભારત જ છે.... યુવાનીના ધોધમાં વહેતું યુવા ધનમાં એક શ્રેયા પણ હતી... 12માં ધોરણના પરિણામ આવ્યા પછી આગળના અભ્યાસનું ચિંતન મનન શરૂ કરી દીધું.. bsc કોર્સ માટેની કોલેજનું counselling