#KNOWN - 9

(20)
  • 4k
  • 3
  • 2.4k

"બેબી એક બાબા છે, બહુજ શક્તિશાળી. એ આપણી મદદ કરશે આમાં." રૂપાએ અનન્યાને હિંમત આપતાં કહ્યું. "કોણ?? " "અઘોરી ત્રિલોકનાથ" હોસ્પિટલથી રજા લઈને કેતનભાઈ, અનન્યા અને રૂપા ઘરે આવે છે. કેતનભાઈ રૂપાને અનન્યાનું ધ્યાન રાખવાનું કહીને ઓફિસ નીકળી જાય છે. રૂપા અનન્યાને સાથે લઈને અઘોરી બાબા પાસે લઇ જવા નીકળે છે. સ્મશાન પાસે આવીને અનન્યા જોવે છે તો તેને તે જગ્યા પરિચિત લાગતી હોય છે. રૂપા અને અનન્યા બંને એકબીજાનો હાથ પકડી લે છે અને ધીરે ધીરે સ્મશાનનો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે. બપોરનાં 12 વાગવા છતાં અનન્યા અને રૂપા ડરના માર્યા કાંપી રહ્યા હોય છે.થોડેક આગળ જતા