બેગુનાહ - 2

(32)
  • 3.9k
  • 3
  • 2.4k

ભાગ 2પણ આ શું? અચાનક જ મિસ્ટર ડેવિડે તેને બાથમાં ભીડી લીધી. અચાનક થયેલા આવા ઓડ બિહેવિયરથી કાવ્યા એ તેને ધક્કો મારી દીધો. તે ગભરાઈ ગઈ. હર્ષે તેને સમજાવતા કહ્યું કે ફોરેનમાં “હગ” કરવાનો (ભેટવાનો) રિવાજ છે, જેમ આપણા દેશમાં પગે લાગવુ ને નમસ્કાર હોય તેમ. પણ કાવ્યાના મુખમંડલ પરથી ખુશીનો તેજ ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. હર્ષે મિસ્ટર ડેવિડને ઈશારો કર્યો અને કાવ્યાનો હાથ પકડીને ડ્રોઈંગરૂમમાંથી ત્યાં આવેલા બેડરૂમ તરફ લઈ ગયો. ત્યાં તેને બેસાડી પછી સમજાવવા લાગ્યો: “કાવ્યા અહીંના પશ્ચિમી દેશોમાં આવું બધું નોર્મલ કહેવાય. તું ડર નહીં, હું તારી સાથે છું.” કાવ્યાની આંખોમાં પાણી આવી ગયા. હર્ષે તેનો