તારું એ લેપટોપ

(16)
  • 3.4k
  • 851

તારું એ લેપટોપ “ પતિદેવ” “ પતિદેવ”.....! રોજની જેમ “બી” એમને બૂમ પાડતી હતી . લગ્નના અઢી વર્ષ થઈ ગયા હતા . પણ બંનેમાં એટલો જ .... નહીં પણ પ્રેમ દરરોજ વધતો જ જતો હતો . અનિકેત એની પત્ની ને “બી” કહેતો પ્રેમથી ... . “બી” એટલે બીનોન્શી . આજે હતી સોળ ઓક્ટોબર એટલે કે “બી” ની બર્થ ડે માટે એક જ દિવસ હતો અનિકેત પાસે . અનિકેત ને યાદ હતું “બી” એ જ્યારે એને લેપટોપ માટે કહ્યું હતું એ પણ જાણતો હતો કે “બી” આ