ત્રિવેણી ભાગ-૪

(25)
  • 5k
  • 1
  • 2.1k

નિરવે મનોજ અને અક્ષયને પોતાના ફાર્મ હાઉસ પર પાર્ટી માટે ઇન્વિટેશન આપ્યું હોવાથી બન્ને આવે છે.લગભગ સાંજના સાડા પાંચ કે છનો સમય થયો હશે.નિરવને સ્નેહાના બોયફ્રેન્ડ તરીકે નહિ પરંતુ સહાદ્યાર્થી‌ તરીકે બન્ને ઓળખતા હોય છે.એમ‌ પણ મફતની મજા કોણ જતી કરે. " લેટ્સ સ્ટાર્ટ"નિરવે બ્રાન્ડેડ બોટલ સામે મૂકી. "ઓહ! સો કોસ્ટલી"-અક્ષય "માય ફેવરિટ ફ્લેવર"-મનોજ "એટલે જ તો લાવ્યો છું,બાઈટિગમા શું ચાલશે?"-નિરવ "જે હોય એ..ના હોય તોય ચાલશે."-મનોજ "આઈસ ક્યુબ?"-અક્ષય "કિચનમાં"-નિરવ "હું લઈ આવું"-મનોજ કિચનમા જવા માટે ઊભો થાય છે. "નાસ્તો પણ છે મૂકેલો લઈ આવજે"-નિરવ "ઓકે"-મનોજ બધી વસ્તુ લેવા માટે