અજાણ્યો શત્રુ - 4

(21)
  • 3.3k
  • 1
  • 1.7k

છેલ્લે આપણે જોયું કે રાઘવ અને વિરાજ દિલ્હી મીટીંગમાં પહોંચે છે અને આગળના પ્લાન વિશે બોસ તથા તેમના બીજા સાથીદારો સાથે મસલત કરે છે. હવે આગળ...... ******* રાઘવને હવે ત્રિષાને અહીં હાજર રાખવાનો બોસનો મતલબ સમજાય છે. વિરાજ બોસને આગળના પ્લાન વિશે પૂછે છે. હવે આગળ શું કરવું એ તો બોસ જ નક્કી કરી શકે. બોસ પણ વિચારમાં પડયા કે હવે આગળ કરવુ શું? એટલામાં જ લેફ. જનરલ ગોપાલસ્વામી કહે છે કે આપણે કેમ ચાઈનામાં તપાસ ન કરાવીએ કે ખરેખર આ કોઈ વેપન ટેસ્ટીંગ છે કે.... બોસ:-"હમ્મ.. તમારી વાત તો સાચી છે, તપાસ તો કરવી જ રહી. કેમકે જો