કૂબો સ્નેહનો - 37

(30)
  • 4k
  • 2
  • 1.8k

? આરતીસોની ? પ્રકરણ : 37 લાગણીઓ ખરેખર પ્રબળ બનતી ત્યારે દિક્ષાનો ક્રમે ક્રમે ચ્હેરો ઘડીભર માટે કરમાઈ જતો હતો. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ અત્યારે દિક્ષાની પોતાની બધી કળાઓ સમયની તાબેદાર બનતી જતી હતી. અમ્માથી છુપાવવા હજુયે વળી પાછી પોતાની છટા સાથે સમય સામે ટક્કર લઈ રહીને બોલી રહી હતી. "પાર્ટીની બધી તૈયારીઓ લગભગ થઈ ગઈ હતી.. મારી ખાસ બહેનપણી બંસરી આવી ગઈ હતી.. આયુષ નાનો હતો ત્યારથી એણે જ મને પહેલેથી સાથ આપ્યો હતો.. આજે પણ એ મને મદદરૂપ થવા જૉબ પરથી લીવ લઈને વહેલી આવી ગઈ હતી.. કંઈ રહી નથી જતું ને? અમે કામ ગણ ગણતાં અમે